300 કરોડનું કૌભાંડ મેં ઝડપ્યું એટલે ટિકિટ ન આપી: મધુ શ્રીવાસ્ત

2022-12-07 2,278

વડોદરામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા માહોલ ગરમાયો છે. તથા આવતીકાલે પરીણામ આવશે અને હું જીતવાનો છું તેમ જણાવ્યું છે. જેમાં મારી સામે

ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય હું લડતો રહીશ. તેમજ જણાવ્યું છે કે શેર અકેલા હી લડતા હૈ લડતા રહેગા. ભાજપે મારો ઉપયોગ કરી ને છોડી દીધો છે.

Videos similaires