અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર, ચાલુ વર્ષે સિંચાઈનું પાણી નહીં અપાય

2022-12-07 7

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વૈડી ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી છોડવામાં નહીં આવે. ડેમની બંને કેનાલોનું પાકી બનાવવાની હોવાથી પાણી છોડાશે નહીં.