અમદાવાદમાં તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ

2022-12-07 1

અમદાવાદમાં તાપમાન ઊંચકાતા ઠંડી ઘટી છે. જેમાં નલિયામાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમાં ડીસામાં 14.8 અને ગાંધીનગરમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ

અમદાવાદમાં તાપમાન 17.8 ડિગ્રી નોંધાયુ છે. જેમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે.