વડોદરાના સયાજીગંજમાં બંધ ઓફિસમાંથી ડ્રગ્સ પકડાયું

2022-12-07 346

વડોદરાના સયાજીગંજમાં બંધ ઓફિસમાંથી ડ્રગ્સ પકડાયું છે. તેમજ પ્લાસ્ટીકના બે ડ્રમમાંથી 100 કિલો ડ્રગ્સ પકડાયું છે. તથા અંદાજે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. તેમજ ભાડે

લીધેલી ઓફિસમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. તેથી ATSએ આરોપીઓને સાથે રાખી ડ્રગ્સ શોધી કાઢયું છે.

Videos similaires