ભારત જોડો યાત્રામાં લાગ્યા મોદી મોદીના નારા, સાહુલે આપી ફ્લાઇંગ કિસ

2022-12-06 663

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાનમાં છે. કોંગ્રેસ આ યાત્રા દ્વારા પોતાને મજબૂત કરવા માંગે છે, પરંતુ મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં બનેલી એક ઘટના પરથી લાગે છે કે કોંગ્રેસને ભાજપની સામે મજબૂત બનવા માટે ઘણી મહેનત કરવાની જરૂર છે. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા. જો કે રાહુલ ગાંધીએ આનો જવાબ અનોખી રીતે આપ્યો હતો.

Videos similaires