મનની શાંતિ મેળવવા જાણીલો શાસ્ત્રોક્ત ઉપાય

2022-12-06 279

જીવનમાં સુખ અને શાંતિ એ અત્યંત આવશ્યક છે જો આપની પાસે અઢળક સંપત્તિ હશે અને મનમાં શાંતિ ન હોય તો એને સાચુ સુખ ન કહી શકાય..તો આવો જાણીએ ક઼ે સાચા સુખની વ્યખ્યા કઈ છે અને સુખી થવાના કયા છે શાસ્ત્રોક્ત નિયમો, જાણીએ શાસ્ત્રીજી મહારાજ પાસેથી.