પ્રભુ શ્રી રામે વિભીષણને આપી ખાસ ભેટ જાણો રોચક કથા

2022-12-06 101

લંકાપતિ રાવણના વધ બાદ પ્રભુ શ્રી રામે રાવણના ભાઈ વિભીષણને એક ભેટ આપી જેમાં વિષ્ણુ સ્વરૂપની એક મૂર્તિ આપી અને કહ્યુ કે આને કોઈ પણ સ્થાને મુકવાથી ત્યાં જ સ્થાપિત થઈ જશે..ત્યારે વિભિષણ તેને લંકાંમા સ્થાપિત કરવા માંગતા હતા પરંતુ દેવગણને આ વાત ન ગમી ત્યારે તેવામાં દેવોએ કોને કરી રજૂઆત અને ગણેશજી સાથે શા માટે વિભિષણે કર્યુ યુદ્ધ આવો જાણીએ આ રોચક કથા...

Videos similaires