પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો
2022-12-05 182
પ્રભાતસિંહ ચૌહાણ કાલોલ સીટના કોંગ્રેસના ઉમેદવાર છે. કાલોલના ગોદલી ગામે ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પહોંચતા હાજર કાર્યકરોએ પ્રભાતસિંહની ગાડી પર હુમલો કર્યો હોવાના વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર પર પથ્થરમારો થતાં SRP બોલાવવી પડી હતી.