અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યુ છે ત્યારે અલગ અલગ જગ્યાએ
નડિયાદના દિવ્યાંગ યુવકે કર્યું પગથી મતદાન, 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા, અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.