લોકશાહીના પર્વના અનોખા રંગ, મતદારોએ જળ યાત્રા કરી કર્યું મતદાન

2022-12-05 113

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો મતદાન કરવા મતદાન મથકોએ પહોંચી રહ્યા છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં ક્યાંક મતદારોનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું છે તો ક્યાંક વરરાજા મતદાન કરવા પહોંચ્યા છે તો વૃદ્ધો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.