ખેડબ્રહ્મામાં મોતના મુખે વોટિંગ કરી રહ્યા છે મતદાતાઓ

2022-12-05 186

ખેડબ્રહ્મા તાલુકાની રાધિવડ ગામની પ્રાથમિક સ્કૂલ છેલ્લા 4 વર્ષથી નોન યુઝ હોવા છતાં ચૂંટણીના મતદાન માટે આજે આ સ્કૂલને મતદાન માટે ચાલુ કરાઈ છે. જેમાં ફરજ પર કર્મચારીઓ સહિત મતદારો પોતાના જીવન જોખમે મતદાન કરી રહ્યા છે. પોતાની સત્તા માટે જનતા તેમજ કર્મચારીઓને મોત મુખે ધકેલી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં ચૂંટણીને લઈને સરકારને કોઈ નથી પડી અને તેઓ પોતાની ખુરશીઓની ચિંતા કરે છે, પણ આમ જનતા અને બાળકોને ભવિષ્યની કોઈ જ વિચારતા નથી.

Videos similaires