દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો

2022-12-05 51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા દાંતામાં ભાજપ-કોંગ્રેસ પર આમને-સામને હુમલાના આરોપ લાગ્યા છે. કોંગ્રેસનો દાંતાના ધારાસભ્ય પર હુમલો થયાના આરોપ લાગ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના લાઘુ પારધીનો પણ કોંગ્રેસ પર હુમલાનો આરોપ મુક્યો છે. જેમાં તેમણે તલાવાર-ધોકા વડે હુમલાનો લાઘુ પારધીનો આરોપ છે.

Videos similaires