આવતીકાલે અમદાવાદમાં PM કરશે મતદાન

2022-12-04 819

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.