સંખેડામાં મતદારોને આકર્ષવા વિવિધ થીમ પર બુથ તૈયાર કરાયા

2022-12-04 105

છોટાઉદેપુર જિલ્લામાં આનંદપુરા બુથને હેરિટેજ બુથ જ્યારે કેવડી બુથને ગ્રીન બુથ બનાવાયું. હેરિટેજ બુથ ઉપર સંખેડાનું વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચર મુકાયું છે. જ્યારે કેવડી બુથ જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી એ થીમ ઉપર તૈયાર કરાયું છે. છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લામાં કેટલાક સખી મતદાન મથક તૈયાર કરાયા છે. તો ક્યાંક PWD મતદાન મથક પણ તૈયાર કરાયા છે.

Videos similaires