Navy Day: 1971 યુદ્ધમાં જ્યારે ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને ધૂળ ચાટતુ કર્યુ

2022-12-04 122

ભારતીય નૌકાદળ વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળમાંથી એક છે. ભારતીય નૌકાદળ દેશની સુરક્ષામાં દરેક સમયે સતર્ક રહે છે. ભારતીય નૌકાદળે તેની ક્ષમતાઓ સમયાંતરે ઘણી વિકસિત કરી છે. આ જ કારણ છે કે આપણી ભારતીય નૌકાદળ વિશ્વની સૌથી મોટી નૌકાદળમાંની એક છે.

Videos similaires