સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર અકસ્માત

2022-12-03 172

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ઇનોવા કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડ ખાડામાં ખાબકી હતી. ઇનોવા કારમાં 7 લોકોમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે