અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો

2022-12-03 345

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીની આડે બે દિવસ બાકી છે. ત્યારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે સાંજથી રાજ્યભરમાં પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ આજે છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે. ત્યારે મુખ્યમંત્રીએ અમદાવાદમાં રોડ શો કર્યો છે. ચેનપુરથી ઓગણજ સુધીનો રોડ શોનું આયોજન કરાયું છે.