માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, નોઇડામાં 10 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાયો

2022-12-03 376

ગ્રેટર નોઈડાના બિસરખમાં એક બાળક લગભગ 10 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ ગયું હતું. લિફ્ટ ચોથા અને પાંચમા માળની વચ્ચે અચાનક થંભી ગઈ હતી, બાળક મદદ માટે ચીસો પાડતો હતો. લિફ્ટમાં ફસાયેલા બાળકનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગ્રેટર નોઈડા વેસ્ટ પોલીસ સ્ટેશનના બિસરખ વિસ્તારની નિરાલા એમ્પાયર સોસાયટીની છે.

Videos similaires