એરપોર્ટ પર જોવા મળ્યો રોહિત શર્માનો ફની અવતાર, વીડિયો વાયરલ

2022-12-02 322

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ક્યારેય તેના રમૂજી સ્વભાવને છુપાવતો નથી. મેદાનથી લઈને પ્રેસ કોન્ફરન્સ સુધી રોહિત એવી વાતો કરે છે કે કોઈ હસવાનું રોકી ન શકે. હવે મુંબઈ એરપોર્ટ પર બાંગ્લાદેશ જતા પહેલા રોહિતની આવી જ સ્ટાઈલ જોવા મળી હતી.

Videos similaires