મહારાષ્ટ્રને હરાવી સૌરાષ્ટ્ર બીજી વખત વિજય હજારે ટ્રોફીમાં 'ચેમ્પિયન'

2022-12-02 402

વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રના બોલરો અને મહારાષ્ટ્રના બેટ્સમેન વચ્ચે જંગ જોવા મળ્યો હતો. જેમાં અનુભવી સુકાની જયદેવ ઉનડકટે સૌરાષ્ટ્રને 2007 પછી બીજી વખત ચેમ્પિયન બનવામાં મદદ કરી હતી.