આણંદના સોજીત્રામાં PM મોદીની જંગીસભા યોજાઇ
2022-12-02
279
આણંદના સોજીત્રામાં PM મોદીની જંગીસભા યોજાઇ રહી છે. જેમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. સભા સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું છે કે ફરી એકવાર ભાજપની સરકાર
બનશે. તથા જનતાએ ભાજપ પર મહોર મારી દીધી છે.