બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપના ઉમેદવાર સામે વધુ એક ફરિયાદ

2022-12-02 159

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રતમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે સંપન્ન થયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે ત્યારે બીજા તબક્કા માટે પ્રચાર અંતિમ ચરણોમાં છે. ત્યારે ચૂંટણી જીતવા ઉમેદવારો એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન બનાસકાંઠાના દાંતા વિધાનસભાના ભાજપ ઉમેદવાર લાઘુ પારઘી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. દારૂ બાબતેના નિવેદન આપવા મામલે ફરિયાદ થયા બાદ મહિલાઓને સાડીઓ ઓઢડતા વધુ એક ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

Videos similaires