રાજગરી ગામમાં બાઈક સાથે બાંધી યુવકને ઘસેડાયો
2022-12-02
1
સુરતમાં રાજગરી ગામમાં અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે. જેમાં બાઈક સાથે બાંધી યુવકને ઘસેડવામાં આવ્યો છે. ચોર્યાસી તાલુકાના હજીરા રોડ પર આવેલ ગામમાં આ ઘટના
બની છે. તેમાં ગરીબ યુવક સાથે સરપંચની બબાલ થઇ હતી.