અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.03 ડિગ્રી

2022-12-02 172

રાજ્યમાં ઠંડીનો વર્તારો યથાવત છે. જેમાં નલિયા 13.02 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. તથા અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.03 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. ગાંધીનગર 15.01 ડિગ્રી સાથે
સુરત 20.06 ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યુ છે. તેની સાથે રાજકોટમાં 18.11 ડિગ્રી સાથે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે.