વલસાડમાં આચારસંહિતાનો ભંગ,ભાજપના ઉમેદવારનો મત આપતો વીડિયો વાયરલ

2022-12-01 394

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં જંગ માટે ઉતર્યા છે. આ દરમિયાન વલસાડ ખાતે આચાર સહિતાનો ભંગ થયો છે જેમાં ભાજપમા ઉમેદવારનો મત આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Videos similaires