વલસાડ બેઠક: નાણા મંત્રી કનુ દેસાઈ મતાધિકારનો ઉપયોગ કરશે
2022-12-01 39
જરાતમાં આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં જંગ માટે ઉતર્યા છે. વલસાડ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે અને નાણા મંત્રી કનુ દેસાઈ મતાધિકારનો ઉપયોગ કરશે.