નવસારી બેઠક: વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર અજાણ્યા લોકોએ કર્યો હુમલો

2022-12-01 183

ગુજરાત વિધાનસભાનની ચૂંટણી માટે આજે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં મતદાન થશે. નવસારી બેઠક પર મતદાન શરૂ થાય તે પહેલા એક હુમલાના સમાચાર સામે આવ્યા છે. જેમાં વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે

Videos similaires