ગુજરાતમાં ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ જોવા મળી

2022-11-30 34

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ જોવા મળે છે. જેમાં વલસાડ જિલ્લામાં 30 દિવસમાં 1.25 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે. સંઘપ્રદેશથી ગુજરાતમાં દારૂની હેરાફેરી યથાવત છે. જેમાં

ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હોવા છતાં જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવે છે.

Videos similaires