પંચમહાલમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. જેમાં ભારતસિંહ બારીયાનું કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું છે. તેમજ શહેરા તા.કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી પણ રાજીનામું આપ્યું છે. અને ભારતસિંહ બારીયા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.