દર્દીના પેટમાંથી ડૉક્ટરે કાઢ્યા 187 સિક્કા, પેટમાં અસહ્ય દુખાવો થતા મામલો સામે આવ્યો

2022-11-30 640

ડોક્ટરોની ટીમે જણાવવામાં આવ્યું કે એક દર્દીએ તેના પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેનુ ઓપરેશન કર્યુ હતુ. જ્યારે તેઓએ દર્દીની તપાસ કરી તો જાણવા મળ્યું કે વડીલે 187 સિક્કા ગળી લીધા હતા. અને તે પછી જ વૃદ્ધની તબિયત ખરાબ થઇ હતી