ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પડઘમ શાંત થયા છે. અને દ્વિતીય તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે સ્મૃતિ ઈરાનીએ અમદાવાદના વેજલપુરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.