ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનો પ્રચાર આજે શાંત થશે

2022-11-29 141

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠકો પર આજે પ્રચાર શાંત થશે. આજે આ જગ્યાઓએ છેલ્લો રોડ શો યોજાશે. જેપી નડ્ડા ભાવનગરમાં અને સ્મૃતિ ઈરાની કચ્છમાં રોડ શો યોજશે. જંબુસરના આમોદમાં કોંગ્રેસ ઉમેદવારની સભામાં મારામારીની ઘટના સામે આવી હતી. આ મારામારીમાં ઝઘડાનું કારણ અકબંધ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires