નવાવાડજની સભામાં તમારા દર્શન કરવા આવ્યોઃ શાહ

2022-11-28 353

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સાવલી, ભિલોડા અને બાદમાં અમદાવાદના નવાવાડજમાં જનસભાને સંબોધન કર્યું હતું.

Videos similaires