ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી રચ્યો ઈતિહાસ

2022-11-28 700

ઋતુરાજ ગાયકવાડે સોમવારે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં તેણે યુપી સામે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. જેમાં 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે એક જ ઓવરમાં 7 છગ્ગા સહિત 43 રન બનાવ્યા હતા. આ કારણે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 વિકેટે 330 રનનો સારો સ્કોર બનાવ્યો છે

Videos similaires