કોંગ્રેસે ગુજરાતની જનતાને તરસ્યા રાખ્યા, માફ નહીં કરે: PM મોદી

2022-11-28 207

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રાજ્યભરમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. 5 દિવસ બાદ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લામાં સભા સંબોધવા આવ્યા છે. પાલીતાણા, ગારીયાધાર, મહુવા અને તળાજાના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન પ્રચાર કરશે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને સંબોધી. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

Videos similaires