આવતીકાલથી અન્નપૂર્ણા માતાનાં વ્રતનો આરંભ થઈ રહ્યો છો....પરિવારમાં સદા સુખાકારી જળવાય, ધનધાન્યના ભંડાર ભર્યા રહે, પરિજનો વચ્ચે સુમેળ રહે તેવી પ્રાર્થના દરેક ઉપાસક કરતા હોય છે. તો આ જ મનોકામના સાકાર કરવા આવો જાણીએ અન્નપૂર્ણા વ્રતનાં શાસ્ત્રોક્ત નિયમો....જાણકારી આપશે શાસ્ત્રીજી મહારાજ