કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડીયાનો પોરબંદરમાં રોડ શો યોજાયો

2022-11-27 280

ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રચારની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો ચૂંટણી જીતવા માટે કોઈ કચાસ છોડવા માંગતા નથી. જેને લઈ દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે જે ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડીયાએ પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ શો યોજાયો હતો.