શુક્રવારે ઈડર તાલુકાના પૃથ્વીપુરાથી ચિત્રોડા તરફ જતાં રસ્તાની બાજુમાં આવેલ એક ખેતરના શેઢા ઉપરથી એક યુવતીની અર્ધબળેલી હાલતમાં લાશ મળી આવ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી.