ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે જંગી સભાઓ છે. ત્યારે PM મોદીએ ખેડામાં જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. PM મોદીએ જંગી જાહેર સભાને સંબોધતા કહ્યું કે, તમારા આર્શીવાદથી હું મોટો થયો છુ.