ભાજપ પ્રવક્તા ડૉ.અનિલ પટેલે આપી પ્રતિક્રિયા

2022-11-27 40

રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. જયનારાયણ વ્યાસ આજે કોંગ્રેસના પ્રચારમાં સિદ્ધપુર બેઠકની જાહેરસભામાં ગયા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં જોવા મળ્યા. ડૉ.જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે.

Videos similaires