કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડ અને વેલ્સની ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ એકબીજા સામે રમવાની છે. આ મેચ 30 નવેમ્બરે રમાશે. પરંતુ તે પહેલા બંને ટીમના ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. બધાએ એકબીજાને ખુરશીઓ અને લાતોથી માર્યા. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.