'કાલા ચશ્મા' પર ધોની-હાર્દિકનો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
2022-11-27
694
ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ જીતીને પરત ફરેલો હાર્દિક પંડ્યા આ દિવસોમાં મસ્તીના મૂડમાં છે. દુબઈમાં પૂર્વ કેપ્ટન MS ધોની સાથે ડાન્સ કરતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.