કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

2022-11-27 39

ચૂંટણી પહેલા પ્રચારનો સુપર સંડે, અનેક નેતાઓ આજે કરશે પ્રચાર. પીએમ મોદીનો પણ આજે ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર જોવા મળશે. પીએમ મોદીની સુરતમાં સભા યોજાશે. સભા બાદ સુરત સર્કિટ હાઉસમાં રોકાશે. આ સિવાય માંગરોળમાં ભાજપના 100 જેટલા કાર્યકરો આપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires