સેવામાં 10 કર્મચારીઓ ખડાપગે, સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો BJPએ શેર કર્યો

2022-11-27 232

તિહાર જેલમાંથી દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે ભાજપે સત્યેન્દ્ર જૈન પર 10 કર્મચારીઓને સેવામાં લગાવવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ ભાજપે જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈનના ઘણા વીડિયો શેર કર્યા છે. વીડિયો શેર કરતા બીજેપી નેતા હરીશ ખુરાનાએ લખ્યું કે, 'અરવિંદ કેજરીવાલના લાટ સાહેબના ઠાઠ, 10 કર્મચારીઓ તેમની જેલમાં સેવા કરે છે.

Free Traffic Exchange

Videos similaires