PM નરેન્દ્ર મોદીએ એક વિચારધારા સંવિધાન વિશે લખી છે: પીયૂષ ગોયલ

2022-11-26 142

ગુજરાતમાં ઉદ્યોગ, સ્વાસ્થ્ય, શિક્ષણ, મેડીકલ કોલેજ દરેક ક્ષેત્રમાં ગુજરાત ખુબ જ આગળ વધી રહ્યું છે. આજનું સંકલ્પ પત્ર આગળના પાંચ વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરે છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક વિચાર વિશ્વ ફલક પર હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરદારનું સ્ટેચ્યુ જોવા માટે લાખો લોકો આવે છે.

Videos similaires