AIIMS કક્ષાની બે નવી હોસ્પિટલ બનાવીશુઃ ત્રિવેદી

2022-11-26 375

ગુજરાતમાં 1.85 લાખ નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેમજ 10,000 કરોડના ખર્ચે 5000 શાળાઓ અપગ્રેડ કરવામાં આવશે. તેમજ 99 કોલેજ નવી બનાવવામાં આવશે. 8 મેડિકલ અને 10 નર્સિંગ કોલેજ આદિવાસી વિસ્તારમાં સ્થાપવામાં આવશે. AIIMS કક્ષાની બે નવી હોસ્પિટલ બનાવવામાં આવશે.

Videos similaires