પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
2022-11-26
429
બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ગુંડાઓએ વાહનોમાં તોડફોડ કરી હતી. ગાડીઓના કાચ તોડી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.