ભાજપ 5 વર્ષમાં 20 લાખ રોજગારી તકો આપશે

2022-11-26 42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે ભાજપ 5 વર્ષમાં 20 લાખ રોજગારી તકો આપશે

Videos similaires