સાવલીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રવચન દરમિયાન ધાક ધમકી પર ઉતરી આવ્યા

2022-11-26 248

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આવી જ એક સભામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજા સામે પ્રવચન દરમિયાન ધાક ધમકી પર ઉતરી આવ્યા હતા.

Videos similaires