સુપ્રીમ કોર્ટમાં સંવિધાન દિવસની ઉજવણી, PM મોદીએ પાઠવી શુભકામના

2022-11-26 1

સુપ્રીમ કોર્ટમાં સંવિધાન દિવસની ઉજવણી થઇ રહી છે. આ ખાસ પ્રસંગે PM મોદીએ સંવિધાન દિવસની પાઠવી શુભકામના. સંવિધાન દિવસ સમારોહમાં PM મોદી રહ્યા હાજર, સમગ્ર વિશ્વની નજર ભારત પર : PM મોદી. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. મુંબઈ હુમલાનો પણ દિવસ છે આજે. 26/11 ના શહીદોને PMની શ્રદ્ધાંજલી. દેશમાં વિવિધતાઓ પર ગર્વ છે. દેશમાં વિવિધતાઓ પર ગર્વ છે. દેશ આઝાદીનો અમૃતોત્સવ મનાવી રહ્યો છે